થાબડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાબડી

સ્ત્રીલિંગ

 • 1

  થાબડવાની ક્રિયા.

 • 2

  થાપડી; ટીપવા માટેનું કડિયાનું એક ઓજાર.

 • 3

  થપેલી.

 • 4

  થાપટ.