થીજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થીજવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઠરી જવું; જામવું.

મૂળ

प्रा. थिज्ज, थेज्ज (सं. स्थैर्य) પરથી; સર૰ म. थिजणें