થીવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

થીવર

વિશેષણ

  • 1

    સ્થવિર; વૃદ્ઘ.

પુંલિંગ

  • 1

    ડોસો.

  • 2

    જૈન
    દશ વર્ષ જૂનો બૌદ્ઘ સાઘુ; વૃદ્ઘ.