ગુજરાતી માં થોભિયાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

થોભિયા1થોભિયા2

થોભિયા1

પુંલિંગ બહુવયન​

  • 1

    મૂછના બન્ને છેડા આગળ ગાલના ભાગ ઉપર વધારેલા વાળના ગુચ્છા.

  • 2

    સ્ત્રીઓનાં ક્લ્લાંનાં ટેકણ.

મૂળ

म. थोंब; (सं. स्तोम)

ગુજરાતી માં થોભિયાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

થોભિયા1થોભિયા2

થોભિયા2

પુંલિંગ બહુવયન​

  • 1

    થોભ; થોભવું કે થોભાવવું તે; અટકવાપણું; અંત.