દક્ષિણગોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દક્ષિણગોળ

પુંલિંગ

  • 1

    પૃથ્વીના ગોળાનો વિષુવવૃતથી દક્ષિણનો અર્ધગોળ; દક્ષિણાર્ધ.