દક્ષિણવૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દક્ષિણવૃત

નપુંસક લિંગ

  • 1

    'ઍન્ટાર્ટિક સર્કલ'; દક્ષિણ ધ્રુવથી ૨૩'' સુધીનો વર્તુલ પ્રદેશ.