ગુજરાતી માં દગડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દગડ1દગડ2

દેગડું1

નપુંસક લિંગ

 • 1

  નાનો દેગ; દેગડો.

ગુજરાતી માં દગડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દગડ1દગડ2

દગડ2

પુંલિંગ

 • 1

  પથ્થર; પહાણો.

મૂળ

સર૰ म.; दे. डगल

ગુજરાતી માં દગડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દગડ1દગડ2

દગડું

નપુંસક લિંગ

 • 1

  ઢેફું; ગચિયું.

 • 2

  ભારોટિયાના થાંભલાની ઉપરનું આધારરૂપ નાનું લાકડું કે પથ્થરનું ચોસલું.

ગુજરાતી માં દગડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દગડ1દગડ2

દગડ

વિશેષણ

 • 1

  દગલબાજ; લુચ્ચું.

મૂળ

સર૰ हिं. दगडना=સાચી વાત પર વિશ્વાસ ન મૂકવો

ગુજરાતી માં દગડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

દગડ1દગડ2

દગડું

વિશેષણ

 • 1

  દગલબાજ; લુચ્ચું.

મૂળ

સર૰ हिं. दगडना=સાચી વાત પર વિશ્વાસ ન મૂકવો