ગુજરાતી

માં દગડીની 3 મુખ્ય વ્યાખ્યા છે: દગડી1દેગડી2દંગડી3

દગડી1

સ્ત્રીલિંગ

  • 1

    નાનું દગડું.

ગુજરાતી

માં દગડીની 3 મુખ્ય વ્યાખ્યા છે: દગડી1દેગડી2દંગડી3

દેગડી2

સ્ત્રીલિંગ

  • 1

    નાના દેગડા જેવું તાંબાનું એક વાસણ.

ગુજરાતી

માં દગડીની 3 મુખ્ય વ્યાખ્યા છે: દગડી1દેગડી2દંગડી3

દંગડી3

સ્ત્રીલિંગ

  • 1

    ઘાસ વેચવાનું પીઠું; ઘાસ-બજાર.