ગુજરાતી

માં દૂઝણની 2 મુખ્ય વ્યાખ્યા છે: દૂઝણ1દૂઝણું2

દૂઝણ1

સ્ત્રીલિંગ

  • 1

    દૂધ આપતી ગાય ભેંસ.

મૂળ

'દૂઝવું' ઉપરથી

ગુજરાતી

માં દૂઝણની 2 મુખ્ય વ્યાખ્યા છે: દૂઝણ1દૂઝણું2

દૂઝણું2

વિશેષણ

  • 1

    દૂધ આપતું (ઢોર માટે).

નપુંસક લિંગ

  • 1

    દૂધ આપતું (ઢોર માટે).

મૂળ

सं. दोह्य प्रा. दुज्झ