દૂઠદમંગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂઠદમંગળ

વિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી જબરદસ્ત; પ્રચંડ.

મૂળ

दुष्ट+तिमिंगल (सं.) ?