ગુજરાતી

માં દડની 3 મુખ્ય વ્યાખ્યા છે: દડ1દૂંડું2દંડ3

દડ1

પુંલિંગ

 • 1

  ઝીણી ઘૂળ કે તેના મોટા થરવાળી જમીન.

 • 2

  [?] ખેતરમાં ઘાસ વગેરે ઊગવાથી ઢંકાઈ ગયેલો ખાડો.

ગુજરાતી

માં દડની 3 મુખ્ય વ્યાખ્યા છે: દડ1દૂંડું2દંડ3

દૂંડું2

નપુંસક લિંગ

 • 1

  ડૂંડું; કણનો ડોડો-કણસલું.

ગુજરાતી

માં દડની 3 મુખ્ય વ્યાખ્યા છે: દડ1દૂંડું2દંડ3

દંડ3

પુંલિંગ

 • 1

  હાથમાં ઝાલવાની લાકડી.

 • 2

  વેત્ર; છડી.

 • 3

  શિક્ષા; સજા.

 • 4

  શિક્ષા તરીકે લેવાનું નાણું (દંડ આપવો, દંડ કરવો, દંડ થવો, દંડ ભરવો, દંડ લેવો).

 • 5

  ભુજદંડ; દંડ જેવો હાથ.

 • 6

  એક જાતની કસરત.

 • 7

  ચાર હાથની લંબાઈ જેટલું માપ.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  ઝીણી ઘૂળ કે તેના મોટા થરવાળી જમીન.

 • 2

  [?] ખેતરમાં ઘાસ વગેરે ઊગવાથી ઢંકાઈ ગયેલો ખાડો.

મૂળ

सं. दल् =દળવું પરથી?