દંડનીતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દંડનીતિ

સ્ત્રીલિંગ

  • 1

    રાજનીતિ; રાજ-શાસનની નીતિ કે વિદ્યા.

  • 2

    ન્યાયવહીવટ.