દડબું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દડબું

નપુંસક લિંગ

  • 1

    દડબ; ઢેફું; ચોસલું.

દડબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દડબ

સ્ત્રીલિંગ

  • 1

    દડબું.

  • 2

    ગડબ; ગડ; ગાંઠ; સોજો.