દડૂલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દડૂલી

સ્ત્રીલિંગ

  • 1

    ધાણી વગેરે શેકતાં હલાવવાનું નાનું ઓજાર.

  • 2

    પદ્યમાં વપરાતો નાનો દડૂલો; દડી.

    જુઓ દડો

મૂળ

'દડો', કે 'દંડ' ઉપરથી