દંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દંડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  શિક્ષા-સજા કરવી.

 • 2

  દંડ કરવો.

મૂળ

सं. दंड्

દડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  (ખળાની જમીનને) ટીપી લીંપીને સરખી-સાફ કરવી.

મૂળ

સર૰ म. दडणें; જુઓ દડબવું

દડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દડવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  દોડવું; વહેવું.

 • 2

  ગબડવું.

દેંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેંડવું

નપુંસક લિંગ

 • 1

  પાણીનો સાપ.

મૂળ

જુઓ ડેંડવું