ગુજરાતી

માં દંડવતની 2 મુખ્ય વ્યાખ્યા છે: દંડવત1દંડવત્2

દંડવત1

વિશેષણ

  • 1

    દંડપ્રણામ; સાષ્ટાંગ નમસ્કાર.

ગુજરાતી

માં દંડવતની 2 મુખ્ય વ્યાખ્યા છે: દંડવત1દંડવત્2

દંડવત્2

ક્રિયાવિશેષણ

  • 1

    દંડની પેઠે લાંબા પડીને.

પુંલિંગ

  • 1

    દંડપ્રણામ; સાષ્ટાંગ નમસ્કાર.