દૃઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૃઢ

વિશેષણ

  • 1

    સ્થિર; મજબૂત; પાકું; નિશ્ચત; ટકાઉ; અટળ (લા. અર્થમાં પણ).

મૂળ

सं.