દંતૂશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દંતૂશ

પુંલિંગ

  • 1

    હાથીનો દાંત.

મૂળ

सं. दंत +शूल