ગુજરાતી

માં દૂતીની 2 મુખ્ય વ્યાખ્યા છે: દૂતી1દંતી2

દૂતી1

સ્ત્રીલિંગ

 • 1

  સંદેશો પહોંચાડનાર સ્ત્રી.

 • 2

  આશક માશૂક વચ્ચેના સંદેશા પહોંચાડનારી કે તેમનો મેળાપ કરાવી આપનારી સ્ત્રી.

ગુજરાતી

માં દૂતીની 2 મુખ્ય વ્યાખ્યા છે: દૂતી1દંતી2

દંતી2

વિશેષણ

 • 1

  દંતસ્થાની.

 • 2

  દાંતવાળું.

સ્ત્રીલિંગ

 • 1

  દંતીબીજ; જમાલગોટાનાં બી.

પુંલિંગ

 • 1

  હાથી.

મૂળ

सं.