ગુજરાતી

માં દદડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: દદડવું1દદૂડવું2

દદડવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દદૂડી પડવી; દડદડવું.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં દદડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: દદડવું1દદૂડવું2

દદૂડવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દદૂડો પડવો; દડદડ પડવું.