દૂધપાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂધપાણી

નપુંસક લિંગ

  • 1

    તેલમાં પાપડિયો ખારો તથા પાણી નાખી કરેલું દૂધ જેવું દેખાતું પ્રવાહી (શાકમાં છાંટવા).

  • 2

    દૂધ, ચાનું પાણી, ખાંડ તાસકમાં જુદાં જુદાં અપાય છે તે (હોટલમાં વપરાય છે).