દૂધમોગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂધમોગર

પુંલિંગ

સુરતી
  • 1

    સુરતી દૂધમાં ઘઉંનો લોટ બાફી કરાતી એક વાની.