દૂધિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂધિયું

વિશેષણ

 • 1

  દુધાળ; દૂધવાળું; દૂધ આપે એવું (ઢોર).

 • 2

  દૂધના રંગનું; સફેદ. ઉદા૰ 'દૂધિયા પેણ'.

 • 3

  નવું; તાજું; શરૂઆતનું. ઉદા૰ 'દૂધિયું લોહી'.

દૂધિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂધિયું

નપુંસક લિંગ

 • 1

  દૂધી.

 • 2

  બદામ ઇ૰ને ઘૂંટીં ને દૂધ જેવું પાણી કઢાય છે તે.