દૈનંદિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૈનંદિની

સ્ત્રીલિંગ

  • 1

    ડાયરી; રોજનીશી; તે નોંધવાની ચોપડી; જેમાં એક જ જણ દ્વારા પોતાની કે અન્યની માહિતી તેમ જ વિચારો રોજેરોજ લખવામાં આવે છે તે.