દુપટ્ટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુપટ્ટો

પુંલિંગ

  • 1

    ખેસ.

  • 2

    સ્ત્રીઓનું સલવાર-કમીઝ પર ઓઢવાનું ઉપરણું; ઓઢણું.

મૂળ

सं. दूष्य+पट्ट કે દૂ=બે+પટ્ટો? हिं., म. दुपट्टो