દફતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દફતર

નપુંસક લિંગ

  • 1

    કામકાજનાં કાગળિયાં, ચોપડા વગેરે કે તેનો સંગ્રહ; 'રેકર્ડ'.

  • 2

    કાર્યાલય.

  • 3

    વિદ્યાર્થીની ચોપડીઓ રાખવાની થેલી; પાકીટ.

મૂળ

अ.