દબાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દબાણ

નપુંસક લિંગ

  • 1

    દાબવું કે દબાવવું તે.

  • 2

    ભાર; વજન.

  • 3

    લાક્ષણિક દાબ; અંકુશની અસર.