દમણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દમણ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

 • 1

  એક વનસ્પતિ-ઔષધિ.

 • 2

  +દમન; દમવું-પીડવું તે.

 • 3

  દબાવવું-કાબુમાં રાખવું.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  (પૂર્વે પોર્ટુગીજ તાબાનું) ગુજરાતનું એક ગામ.