દુમાલદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુમાલદાર

પુંલિંગ

  • 1

    જે ગામ ઉપર બે જણની સત્તા ચાલતી હોય, તેવા ગામનો ઇનામદાર-જાગીરદાર.

મૂળ

म.