દમ ખેંચવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દમ ખેંચવો

  • 1

    બીડી, ચલમનો સડાકો મારવો.

  • 2

    નિરાંતે શ્વાસ લેવો.

  • 3

    ધીરજ ધરવી; ચુપ-ચાપ સહન કરવું.