દમ લેવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

દમ લેવો

 • 1

  શ્વાસ લેવો.

 • 2

  વિસામો ખાવો.

 • 3

  થકવી નાખવું; હેરાન કરવું.

 • 4

  ચલમ પીવી.