દ્રુતગતિમાર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્રુતગતિમાર્ગ

પુંલિંગ

  • 1

    અવરોધ વિના ઝડપથી વાહનો જઈ શકે એવો પાકો માર્ગ; 'એક્સપ્રેસ હાઈવે'.