દુર્દાન્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુર્દાન્ત

વિશેષણ

  • 1

    દુર્દમ; કાબૂમાં રાખવું મુશ્કેલ એવું પ્રબળ.

  • 2

    ગર્વિષ્ઠ.

મૂળ

सं.