દરપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરપવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દર્પ-ગર્વ કરવો; અભિમાનથી ફુલાવું.

મૂળ

सं. दर्प्

દર્પવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દર્પવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દરપવું; દર્પ-ગર્વ કરવો; અભિમાનથી ફુલાવું.

મૂળ

सं. दृप्