દુર્ભર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુર્ભર

વિશેષણ

  • 1

    વજનદાર; ઊંચકતાં ફાવે નહિ તેવું.

  • 2

    ભરવામાં મુશ્કેલ.

નપુંસક લિંગ

  • 1

    પેટ.

મૂળ

सं.