દ્રવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્રવ્ય

નપુંસક લિંગ

 • 1

  પૈસો; નાણું.

 • 2

  વસ્તુ; પદાર્થ; 'મૅટર'.

 • 3

  ન્યાયશાસ્ત્ર​
  મૂળ તત્ત્વ.

મૂળ

सं.