દરશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરશ

નપુંસક લિંગ

 • 1

  પદ્યમાં વપરાતો દર્શન; જોવું તે; જોવાની ક્રિયા.

 • 2

  ભક્તિભાવથી જોવાની ક્રિયા; જેમ કે, દેવદર્શન.

 • 3

  દેખાવ.

 • 4

  શાસ્ત્ર (ષટ્દર્શન).

 • 5

  સૂઝ; સમજ; દૃષ્ટિ.

 • 6

  તત્ત્વજ્ઞાન; ફિલસૂફી.

 • 7

  જૈન
  રુચિ; શ્રદ્ધા.

દર્શ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દર્શ

પુંલિંગ

 • 1

  દેખાવ.

 • 2

  અમાવાસ્યા.

મૂળ

सं.

દુરંશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુરંશ

પુંલિંગ

 • 1

  ખરાબ-દુષ્ટ અંશ.

મૂળ

सं.