ગુજરાતી

માં દરશનિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: દરશનિયું1દર્શનિયું2

દરશનિયું1

નપુંસક લિંગ

  • 1

    સ્ત્રીઓ અને બાળકોને કાંડે પહેરવાનું એક ઘરેણું.

મૂળ

सं. दर्शनीय

ગુજરાતી

માં દરશનિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: દરશનિયું1દર્શનિયું2

દર્શનિયું2

નપુંસક લિંગ

  • 1

    દરશણિયું; સ્ત્રીઓ અને બાળકોને કાંડે પહેરવાનું એક ઘરેણું.