દરશવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દરશવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દેખાવું; દર્શવું.

મૂળ

सं. दृश्

દર્શવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દર્શવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    +દેખાવું; દરશવું; જોવું.

મૂળ

सं. दृश्