દેરાસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દેરાસર

નપુંસક લિંગ

  • 1

    ઘરમાં દેવ રાખવાની જગા.

  • 2

    જૈન દેવમંદિર.

મૂળ

सं. देवाश्रय?