દુરિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુરિત

વિશેષણ

  • 1

    મુશ્કેલ.

  • 2

    પાપી.

મૂળ

सं.

દુરિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુરિત

નપુંસક લિંગ

  • 1

    પાપકર્મ.

  • 2

    મુશ્કેલી; સંકટ.