દલાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દલાલ

પુંલિંગ

  • 1

    સાટું સોદો કે કામકાજ ગોઠવી આપનાર; મારફતિયો.

  • 2

    ભડવો; કૂટણો.

મૂળ

अ. दल्लाल

દલાલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દલાલું

નપુંસક લિંગ

  • 1

    દલાલનું કામ.