દલાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દલાલી

સ્ત્રીલિંગ

  • 1

    દલાલનું કામ; મારફત.

  • 2

    દલાલ તરીકેનું મહેનતાણું; હકસાઈ.

મૂળ

अ. दल्लाली