દળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દળ

નપુંસક લિંગ

  • 1

    દલ; પાંદડું.

  • 2

    ફૂલની પાંખડી.

  • 3

    સૈન્ય.

  • 4

    જાડાશ; ઘનતા.

પુંલિંગ

  • 1

    એક છંદ.

  • 2

    એક મીઠાઈ.

મૂળ

सं.