દળદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દળદર

નપુંસક લિંગ

  • 1

    દરિદ્રતા; ગરીબી.

  • 2

    આળસ; એદીપણું.

મૂળ

सं. दारिध्