દળદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

દળદાર

વિશેષણ

  • 1

    દળવાળું; જાડું.

  • 2

    ભારે.

મૂળ

+ फा. दार