દ્વૈતાદ્વૈત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વૈતાદ્વૈત

નપુંસક લિંગ

  • 1

    દ્વૈત કે અદ્વૈત; ભેદભાવ (એવો એક વેદાન્ત મતનિંબાર્કનો).

મૂળ

+अद्वैत