દ્વંદ્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વંદ્વ

પુંલિંગ

 • 1

  દ્વંદ્વસમાસ; 'રામલક્ષ્મણ', 'માબાપ' એવો બે કે વધારે શબ્દોનો સમાસ.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  બેનું જોડું.

 • 2

  દ્વંદ્વયુદ્ધ; બે જણ વચ્ચેનું યુદ્ધ.

 • 3

  ઝઘડો; બખેડો.