દ્વૈમાસિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વૈમાસિક

વિશેષણ

  • 1

    દર બે માસે આવતું, બનતું.

નપુંસક લિંગ

  • 1

    દર બે માસે પ્રગટ થતું છાપું-સામયિક.

મૂળ

सं.