દ્વયર્થી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દ્વયર્થી

વિશેષણ

  • 1

    બે અર્થવાળું.

  • 2

    અસ્પષ્ટ; સંદિગ્ધ.

મૂળ

सं.